Hit enter after type your search item
GujjuShare

Share Your Story

With Selling His Film Laxmii Akshay Kumar Took New Initiatives For Transgenders Ab Hamari Bari Hai | ટ્રાન્સજેન્ડર માટે અક્ષય કુમારની નવી પહેલ, લાલ ચાંદલો કરીને કહ્યું- જેન્ડર સ્ટીરિયોટાઈપ તોડવાનો હવે આપણો વારો છે

/
/
/
9 Views

5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ ‘લક્ષ્મી’નું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મ 9 નવેમ્બરે OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ સાથે અક્ષયે એક ખાસ પહેલ શરૂ કરી છે. અક્ષયે ટ્રાન્સજેન્ડરને તેની ઓળખ અને સમાન હક અપાવવા માટે પહેલ કરી છે. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને તેણે ‘અબ હમારી બારી હૈ’ નામ આપ્યું છે.

લાલ ચાંદલા સાથે સપોર્ટનું વચન
અક્ષયે આ વીડિયોમાં ટ્રાન્સજેન્ડર સાથે માથા પર લાલ ચાંદલો લગાવીને આ વાત કરી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘નજરથી બચવા માટે ઘણા ટીકા લગાવ્યા. નજરીયો બદલે તેવું નિશાન કરવાનો હવે આપણો વારો છે. હવે જેન્ડર સ્ટીરિયોટાઈપ તોડવાની વાત છે. એક લાલ ચાંદલા સાથે થર્ડ જેન્ડરને તમારો સપોર્ટ આપો. જે પ્રેમ અને સમાનતાનું પ્રતીક છે.

લક્ષ્મી નારાયણનો સપોર્ટ મળ્યો
અક્ષય ફિલ્મમાં એક ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરી રહ્યો છે અને ટ્રેલરમાં તેના રોલના ઘણા વખાણ થયા છે. સોન્ગ ‘બમ ભોલે’માં અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. આ સોન્ગને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યું છે. કિન્નર અખાડા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પણ કપિલના શોમાં પ્રમોશન કરવા માટે આવ્યા હતા.

લક્ષ્મી સાથે જોડાયેલા આ સમાચાર પણ તમે વાંચી શકો છો…

‘લક્ષ્મી’ની સ્પેશિયલ સેન્ચ્યુરી:અક્ષય કુમારે ‘બમ ભોલે’ સોન્ગમાં 100 ટ્રાન્સજેન્ડર સાથે ડાન્સ કર્યો, ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યો છે

ફેન્સને ગિફ્ટ:લક્ષ્મી બોમ્બ પહેલા સલમાન ખાનને ઓફર થઇ હતી, મેકર્સ ફિલ્મને અક્ષય કુમારના જન્મદિવસ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :