
અમદાવાદ26 મિનિટ પહેલાકૉપી લિંકજાણીતા અને લોકપ્રિય ગુજરાત સિંગર જીજ્ઞેશ બારોટનું નવું રોમેન્ટિક સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. ‘પ્યાર મારો મળ્યો બેવફા’ સોંગમાં ગુજરાતી અભિનેતા નદીમ વઢવાણિયા અને અભિનેત્રી છાયા ઠાકોરે અભિનય આપ્યો છે. આ સોંગમાં પ્રેમમાં વિશ્વાસઘાત મળે અને દિલ તૂટે તેની વાત કરવામાં આવી...