મુંબઈ4 મિનિટ પહેલાકૉપી લિંકઅનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનાર બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની અપીલ કરી છે. તેણે PM, ગૃહમંત્રીની સાથે સાથે રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ રેખા શર્માને ટૅગ કરીને ટ્વીટ કરી હતી. પાયલે કહ્યું...