
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપમુંબઈએક કલાક પહેલાકૉપી લિંકEDની તપાસમાં ફસાયેલા શિવસેના વિધાયક પ્રતાપ સરનાઈકે એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યો છે, જેમાં એક્ટ્રેસે તેમની વિરુદ્દ ખોટો આક્ષેપ કર્યો હોવાની વાત કહી...