7 મિનિટ પહેલાકૉપી લિંકકબીર બેદીની દીકરી અને એક્ટ્રેસ પૂજા બેદીએ વિવાદિત ફોટોને લઈને મિલિન્દ સોમણનો બચાવ કર્યો છે. પરંતુ તેના આ ટ્વીટથી તે પણ વિવાદમાં ફસાઈ ગઈ છે. વાત એમ છે કે પૂજા બેદીએ તેના ટ્વીટમાં બીચ પર ન્યૂડ થઈને રનિંગ કરનારા મિલિન્દની સરખામણી નાગા...