એક કલાક પહેલાકૉપી લિંક'મિર્ઝાપુર 2'માં અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફ કાલીન ભૈયાના રોલથી ફેમસ થનારા પંકજ ત્રિપાઠીનું માનવું છે કે OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મનું તેમની સફળતામાં મહત્ત્વનું સ્થાન છે. એક ઇન્ટરવ્યૂમાં તે બોલ્યા, 'OTTએ મારા કરિયરમાં મોટું યોગદાન આપ્યું છે. મારા ગામમાં થિયેટર નથી. ત્યાંથી 26...