
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપવડોદરાએક કલાક પહેલાકૉપી લિંકગુજરાત કોંગ્રેસ ભવનની ફાઈલ તસવીરછ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની આવતીકાલે 6 ફેબ્રુઆરીના રોજ છેલ્લી તારીખ છે. ત્યારે વિરોધના ડરે કોંગ્રેસ દ્વારા વડોદરાના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરાના...