
2 મિનિટ પહેલાકૉપી લિંકગેબ્રિએલ ડેમેટ્રીયડ્સ તેના વકીલ સાથે NCB ઓફિસ પૂછપરછ માટે પહોંચી છે.એક્ટર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સની સતત બીજે દિવસે ગુરુવારે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) પૂછપરછ કરી રહી છે. ગેબ્રિએલ NCB ઓફિસ પહોંચી ગઈ છે. તેની પૂછપરછ પૂરી થયા બાદ NCB અર્જુન રામપાલને...