Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Pavitra Poonia got here house after Aijaz Khan’s assertion, Salman Khan cried when he noticed his housemates getting emotional in eviction | એજાઝ ખાનના ઈઝહાર બાદ ઘરમાં આવી પવિત્રા પૂનિયા, એવિક્શનમાં હાઉસમેટ્સને ઈમોશનલ થતાં જોઈ રોઈ પડ્યો સલમાન ખાન

/
/
/
4 Views


Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બિગ બોસમાં વિકેન્ડ કા વાર એપિસોડ બેહદ ખાસ થવા જઈ રહ્યો છે. આ એપિસોડમાં સલમાન એક તરફ જ્યાં ઘરના સભ્યોને ખિજાતો જોવા મળશે. તો બીજી બાજુ તેની આંખો પણ ભરાઈ આવશે, આ એપિસોડમાં સલમાન નિક્કી તંબોલીની ડ્યૂટી નિભાવતો જોવા મળશે, અને શૉમાં સૌથી મોટું અટ્રેક્શન હશે એજાઝ ખાન અને પવિત્રા પૂનિયાની મોહબ્બત-એ-ઈઝહાર.

ફેમિલિ વીકમાં જ્યારે પવિત્રા ઘરમાં ગેસ્ટ તરીકે આવી તો એજાઝે તેને પોતાની ફિલિંગ્સ જણાવી હતી. 45 વર્ષના એજાઝ અને 32 વર્ષની પવિત્રાની લવસ્ટોરી દર્શકોએ ઘણી પસંદ કરી હતી. સોશિયલ મીડિયા પર #PAVIJAZ પણ ટ્રેન્ડ થયુ છે. તો બીજી તરફ અભિનવ-રૂબિના અને અલી-જાસ્મીનની જોડી નોમિનેટ છે. જેમાંથી જાસ્મીનના એવિક્ટ થવા પર સલમાન ખુદ રોઈ પડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :