Nach Baliye 9 Participant And Restler Babita Phogat Is Going To Be A Mom For The First Time, Shared The Good Information With Child Bump Photos | ‘નચ બલિયે 9’માં દેખાયેલી ભારતીય રેસલર બબીતા ફોગટ પ્રથમવાર માતા બનશે, બેબી બંપ સાથે ફોટો શેર કર્યો

/
/
/
5 Views

Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘નચ બલિયે 9’માં ભાગ લઇ ચૂકેલી ભારતીય રેસલર બબીતા ફોગટની જિંદગીમાં ટૂંક સમયમાં નાનું મહેમાન આવવાનું છે. રેસલર બબીતા પ્રથમવાર માતા બનવાની છે. બબીતાએ સોશિયલ મીડિયા પર બેબી બંપ સાથે ફોટો શેર કરીને જાણકારી આપી છે.

પતિ સુહાગ સાથે શેર કરેલા સુંદર ફોટોમાં તેનો બેબી બંપ પણ દેખાઈ રહ્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘તારી પત્ની તરીકે પસાર કરેલા દરેક સમયની સાથે મને અનુભવ થાય છે કે આટલી અમેઝિંગ ઝિંદગી જીવનારી હું કેટલી લકી છું. તું મારું હેપ્પી પ્લેસ છે. તે મને પૂરી કરી. હું એક્સાઈટેડ છું અને ઝિંદગીના નવા ચેપ્ટરને શરુ કરવાની રાહ જોઈ રહી છું.’

ગૂડ ન્યૂઝ મળતાની સાથે ઇન્ડસ્ટ્રીના મિત્રો યુવિકા ચૌધરી, અનિતા હંસનંદાની અને સંગ્રામ સિંહ ઉપરાંત અન્ય લોકો શુભકામના પાઠવી રહ્યા છે.

બબીતા ફોગટે વર્ષ 2019માં બોયફ્રેન્ડ અને મંગેતર સુહાગ સાથે ‘નચ બલિયે 9’માં ભાગ લીધો હતો. આ શોમાં બંનેનો સફર લાંબો સમય ના રહ્યો. સીઝનની ટ્રોફી પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ જીતી હતી અને અનિતા તથા રોહિત રેડ્ડી સેકન્ડ રનર-અપ હતા. શો પછી બબીતા અને સુહાગે નવેમ્બર 2019ના રોજ લગ્ન કર્યા હતા. આ વર્ષે બબીતા બીજેપી તરફથી ઈલેક્શનમાં પણ ઊભી હતી પણ તે હારી ગઈ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


The maximum upload file size: 64 MB.
You can upload: image, audio, video, document, text, other.
Links to YouTube, Facebook, Twitter and other services inserted in the comment text will be automatically embedded.

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :