Anil Kapoor Shared Trivia Throughout Time Of Taking pictures Lamhe When Spouse Sunita Was On A Babymoon | અનિલ કપૂરે જણાવ્યું કે લમ્હે ફિલ્મના શૂટિંગ દરમિયાન વાઈફ સુનિતા બેબીમૂન પર હતી, દીકરા હર્ષવર્ધનનો જન્મ થવાનો હતો

/
/
/
4 Views

Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અનિલ કપૂરે વર્ષ 1991માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘લમ્હે’થી જોડાયેલો એક ઈન્ટરેસ્ટિંગ કિસ્સો શેર કર્યો છે. રવિવારે લમ્હેના રિલીઝને 29 વર્ષ થયા છે. આ અવસરે અનિલે જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની વાઈફ સુનીતા બેબીમૂન પર હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સુનીતા સાથે ફોટો શેર કરી પોસ્ટ પણ લખી છે.

દીકરા અને પત્નીને ટેગ કર્યા
અનિલ કપૂરે લખ્યું- હું કહી શકું કે તમે આ અમારો બેબીમૂન કહી શકો છો. સુનીતા બરાબરને? આ ફોટો લંડનમાં લમ્હેના આઉટડોર શૂટ દરમિયાનનો છે. હર્ષવર્ધન તું પણ ત્યાં હતો. આ દુનિયામાં આવવાની તૈયારી કરી રહ્યો હતો. લમ્હેના 29 વર્ષ. સુનીતા અને અનિલના 3 બાળકો છે- સોનમ, રિયા અને હર્ષવર્ધન. સોનમના લગ્ન થઈ ચૂક્યા છે અને રિયા ફેશન ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખાણ ધરાવે છે. હર્ષવર્ધન એક્ટર તરીકે પોતાની ઓળખાણ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


The maximum upload file size: 64 MB.
You can upload: image, audio, video, document, text, other.
Links to YouTube, Facebook, Twitter and other services inserted in the comment text will be automatically embedded.

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :