After G5’s ‘Kagaz’, Pankaj Tripathi’s sturdy performing will probably be seen in 5 huge movies of 2021 together with ‘Bachchan Pandey’ | G5ની ફિલ્મ ‘કાગઝ’ બાદ, ‘બચ્ચન પાંડે’ સહિત 2021ની 5 મોટી ફિલ્મોમાં જોવા મળશે પંકજ ત્રિપાઠીની દમદાર એક્ટિંગ
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
38 મિનિટ પહેલા
- કૉપી લિંક
વર્ષ 2021ની શરૂઆતમાં જ પંકજ ત્રપાઠીએ વેબ ફિલ્મ કાગઝથી તેમના ફેન્સને સુંદર ગિફ્ટ આપી. ફિલ્મ કાગઝમાં પંકજ ત્રિપાઠીનો મજાકિયા અંદાજ અને દમદાર એક્ટિંગના ચારે કોર વખાણ થઈ રહ્યા છે. દર્શકો તેમને આ કિરદારમાં ખુબ પસંદ કરી રહ્યા છે. કાગઝ સિવાય આ વર્ષે પંકજ ત્રિપાઠી બીજી ઘણી ફિલ્મ્સમાં અલગ અલગ રોલ કરતા જોવા મળશે, આ વર્ષે પંકજના બકેટ લિસ્ટમાં ફિલ્મ 83, સંદિપ ઓર પિંકી ફરાર,બચ્ચન પાંડે,મિમિ ઓર મુંબઈ સાગર સામેલ છે.