મહારાષ્ટ્ર: પાલઘરના MIDC કોમ્પલેક્ષમાં લાગી આગ, 30 કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયા
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર તારાપુર એમઆઈડીસી સંકુલમાં આગની જાણ થઈ હતી. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં બજાજ હેલ્થકેરની ઓફિસ આવેલી છે, જેમાં આગ લાગી છે. બજાજ હેલ્થકેરની આ ઓફિસમાં 30 કર્મચારી સ્થળ પર કામ કરી રહ્યાં હતા, જેમને બચાવી લેવામાં આવ્યાSource link